શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત

શ્રીલંકા સામે ક્લીન સ્વીપ કરવા ઉતરશે ભારત

ભારત અને શ્રીલંકા વચ્ચે 23 ઓગસ્ટથી કોલંબોમાં બીજી ટેસ્ટ રમાશે. પહેલી ટેસ્ટમાં 165 રને વિજય મેળવીને ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી છે. જોકે, કોલંબોમાં પાંચેય દિવસ વરસાદની આગાહીને કારણે ટીમ ઈન્ડિયાની ચિંતા વધી છે. ભારત 2-0થી શ્રેણી જીતીને ક્લીન સ્વીપ કરવા માંગે છે.

Source: VTV Gujarati

More in Sports

Read the live feed on ZapIndies