જાડેજા WTCમાં 50 મેચ રમનાર પ્રથમ ભારતીય બનશે

જાડેજા WTCમાં 50 મેચ રમનાર પ્રથમ ભારતીય બનશે

કોલંબોમાં રવિવારથી શરૂ થનારી ભારત-શ્રીલંકા બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા WTCમાં 50 મેચ રમનાર પ્રથમ ભારતીય બનશે. ભારતે પ્રથમ ટેસ્ટ 165 રનથી જીતી શ્રેણીમાં લીડ મેળવી છે. જાડેજાએ અત્યાર સુધી 49 WTC મેચ રમી છે.

Source: ABP Asmita

More in Sports

Read the live feed on ZapIndies