અમદાવાદમાં 30 સ્થળે દરોડા, 1.70 લાખની શંકાસ્પદ દવા જપ્ત

અમદાવાદમાં 30 સ્થળે દરોડા, 1.70 લાખની શંકાસ્પદ દવા જપ્ત

અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 30થી વધુ સ્થળોએ દરોડા પાડી 1.70 લાખ રૂપિયાની શંકાસ્પદ દવાઓ જપ્ત કરી છે. નકલી 'નિકાર્ડિયા રિટાર્ડ-10'ના 1250 ટેબ્લેટ સહિત અન્ય દવાઓના નમૂના લેબમાં મોકલાયા છે. પ્રાથમિક તપાસમાં દવાઓ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી હોવાનું સામે આવ્યું છે.

Source: Mantavya News

More in Health & Wellness

Read the live feed on ZapIndies