ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બે યુવાનોના મોત સાથે કુલ મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. સુરતમાં સારવાર હેઠળ બ્રેઈનડેડ સંજયસિંહ ડોડીયાનું હૃદય બંધ પડવાથી મોત થયું, જ્યારે ભાવનગરમાં હાર્દિકભાઈ કિલજીનું પણ મોત નિપજ્યું. હજુ 17 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો
Source: Zee 24 Kalak