અયોધ્યાના રામમંદિરમાં દર્શન માટે કોઈ ચાર્જ નથી, છતાં દલાલો પોલીસ અને પૂજારીઓ સાથે મળીને 7300 રૂપિયા લઈને VIP દર્શન કરાવે છે. સ્ટિંગમાં દલાલ શુભમ દુબેએ મેજિસ્ટ્રેટના પ્રોટોકોલ અને દરોગાની મદદથી દર્શન કરાવવાની ડીલ કરી. SSP ગૌરવ ગ્રોવરે કાર્યવાહીની ખાતરી આપી છે.
રામમંદિરમાં VIP દર્શનના નામે લાંચનો ખુલાસો
Source: Divya Bhaskar