સાડી પહેરીને દોડ્યા છોટાઉદેપુરના કલેક્ટર

સાડી પહેરીને દોડ્યા છોટાઉદેપુરના કલેક્ટર

છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સાડી પહેરીને બોડેલીમાં યોજાયેલી સાડી દોડમાં જોડાયા હતા. આ દોડ 19મી ઓગસ્ટે યોજાઈ હતી, જેમાં 7 તાલુકાની 1500 મહિલાઓએ ભાગ લીધો હતો. કલેક્ટરે જણાવ્યું કે આગામી 13 ડિસેમ્બરે મોટી મેરેથોન યોજાશે, જેની પ્રી-ઇવેન્ટ તરીકે આ દોડ રાખવામાં આવી હતી.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies