ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. નકલી દારૂ પીધા બાદ સુરત આવેલા સંજયસિંહ ડોડિયાનું 22 ઓગસ્ટે મોત થયું હતું. FSL રિપોર્ટમાં દારૂમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું જણાયું છે. પોલીસે 21 આરોપીઓ સામે FIR નોંધી છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12 પર, FSLમાં મિથેનોલનો ખુલાસો
Source: Divya Bhaskar