તાપસી પન્નુના ઇન્ટરવ્યુ બાદ કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યો છે. તાપસીએ કહ્યું હતું કે તે કંગનાને ક્યારેય મળી નથી, જેના જવાબમાં કંગનાએ 'સસ્તી કૉપી' કહીને માતા-પિતાનો ઉલ્લેખ કર્યો. આ વિવાદ 2019થી ચાલી રહ્યો છે.
કંગના-તાપસી વિવાદ ફરી ભડક્યો, માતા-પિતા સુધી વાત પહોંચી
Source: Gujarat Samachar