મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ

મોહસિન ખાને તમન્ના સાથે કરી સગાઈ

ટીવી એક્ટર મોહસિન ખાને શનિવારે સોશિયલ મીડિયા પર સગાઈની જાહેરાત કરી છે. તેણે તમન્ના નામની યુવતી સાથે સગાઈ કરી છે, જે ટીવી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી નથી. મોહસિને પહેલી નજરમાં પ્રેમ થયાનું જણાવ્યું છે.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies