દિશા વાકાણી 9 વર્ષથી ગાયબ, હવે શું કરે છે?

દિશા વાકાણી 9 વર્ષથી ગાયબ, હવે શું કરે છે?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની ભૂમિકાથી લોકપ્રિય બનેલી દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પછી શોમાં પાછી નથી ફરી. હાલમાં તે પોતાના બે બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. ચાહકો તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.

Source: Gujarati Jagran

More in Entertainment

Read the live feed on ZapIndies