મિર્ઝાપુરની એક્ટ્રેસ અનંગ્શા બિસ્વાસે જણાવ્યું કે તેમના બોલ્ડ પાત્રને કારણે લોકો તેમને વાસ્તવિક સમજી ગયા અને સોશિયલ મીડિયા પર ગંદા મેસેજ કરીને એક રાતના ચાર્જ પૂછતા હતા. તેમણે કાસ્ટિંગ કાઉચનો અનુભવ પણ શેર કર્યો.
મિર્ઝાપુર એક્ટ્રેસ પર ગંદી ટિપ્પણી
Source: News18 Gujarati