મિર્ઝાપુર એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચના ખુલાસા કર્યા

મિર્ઝાપુર એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચના ખુલાસા કર્યા

મિર્ઝાપુરમાં ઝરીનાનું પાત્ર ભજવનાર અનંગ્શા બિસ્વાસે કાસ્ટિંગ કાઉચ અને ગંદી ઓફર્સના ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક પાવરફુલ વ્યક્તિના પુત્રએ લગ્નની માગ કરી, ના પાડતા ધમકીઓ મળી અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો. શરૂઆતમાં એક કાસ્ટિંગ ડાયરેક્ટરે ગર્લફ્રેન્ડ બનવાની ઓફર કરી હતી.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies