વાણી કપૂરનો બ્લૂ બિકિની અવતાર, ફેન્સ થયા પાગલ

વાણી કપૂરનો બ્લૂ બિકિની અવતાર, ફેન્સ થયા પાગલ

બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરે 38મા જન્મદિવસે બ્લૂ બિકિનીમાં પૂલ સાઇડની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને ફેન્સ તેમના બોલ્ડ લુકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies