કરીના કપૂરે ત્રીજી પ્રેગ્નન્સીની અફવાઓ પર પહેલીવાર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરીને મજેદાર પ્રતિક્રિયા આપી છે. તેમણે ફૂલેલા પેટ સાથેની તસવીર શેર કરીને 'હટ ના બે' કેપ્શન લખ્યું છે. આ પહેલાં તેમની ટીમે અફવાઓને ખોટી ગણાવી હતી અને નણંદ સબા પટૌડીએ પણ તેને કેમેરા એન્ગલ ગણાવ્યું હતું.
કરીના કપૂરે પ્રેગ્નન્સી અફવા પર તોડી મૌન
Source: News18 Gujarati