ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂજર્સીના BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સ્વયંસેવકોની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. આ મુલાકાત 'વાઇબ્રન્ટ ગુજરાત' સમિટના પ્રચાર અર્થે અમેરિકા પહોંચેલા CMની પ્રથમ યાત્રા છે.
ન્યૂજર્સી અક્ષરધામની મુલાકાતે CM પટેલે ભારતીય સંસ્કૃતિના જતનની પ્રશંસા કરી
Source: Gujarati Jagran