કોમેડિયન રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન, ઇન્દોર શો પોસ્ટપોન

કોમેડિયન રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન, ઇન્દોર શો પોસ્ટપોન

કોમેડિયન રાજીવ ઠાકુરનાં પિતાનું નિધન થયું છે. આ દુઃખદ ખબર તેમના મિત્ર અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે કન્ફર્મ કરી છે. આ કારણે ઇન્દોરમાં યોજાનારો તેમનો શો પોસ્ટપોન કરવામાં આવ્યો છે. ઓર્ગેનાઈઝરે જણાવ્યું છે કે ટિકિટ ધારકોના પૈસા રિફન્ડ કરવામાં આવશે અને શો જલદી રીશેડ્યુઅલ કરવામાં આવશે.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies