બોલિવૂડ અને ટીવી જગતના જાણીતા ચહેરા આશા સિંહ જયસ્વાલનું 22 ઓગસ્ટે સાંજે 7.30 વાગે નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે બી.આર. ચોપરાની સીરિયલ 'મહાભારત'માં કૃપીની ભૂમિકા ભજવી હતી. તેમના પુત્ર આકાશ સિંહે આ વાતની જાણકારી આપી હતી.
મહાભારત ફેમ અભિનેત્રી આશા સિંહનું નિધન
Source: News18 Gujarati