કુકરમાં ભાત ખીલેલા બનાવવાની સરળ રીત

કુકરમાં ભાત ખીલેલા બનાવવાની સરળ રીત

ભારતીય રસોડામાં દાળ-ભાત નિયમિત બને છે, પણ પ્રેશર કુકરમાં ચોખા ઘણીવાર ચીકણા કે બળી જાય છે. નિષ્ણાતોના મતે એક ગ્લાસ ચોખા માટે દોઢ ગ્લાસ પાણી માપીને વાપરવું, ચોખા ફક્ત એક-બે વાર ધોવા અને એક જ સીટી પર ગેસ બંધ કરવો જોઈએ. કુકરનું પ્રેશર પોતાની મેળે નીકળવા દેવાથી દાણા છૂટા રહે છે.

Source: News18 Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies