વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વભરમાં દર છમાંથી એક વ્યક્તિ ઇન્ફર્ટિલિટીથી પ્રભાવિત છે, અને ભારતમાં અંદાજે 2.75 કરોડ દંપતી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પ્રજનનક્ષમ વયના દંપતીઓમાં આ પ્રમાણ 8% થી 16.8% છે. ખરાબ જીવનશૈલી, ધૂમ્રપાન, દારૂ અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે જોખમ વધે છે. સમયસર તપાસ ન થવાથી સમસ્યા વધુ ગંભીર બને છે.
ભારતમાં 2.75 કરોડ દંપતી ઇન્ફર્ટિલિટીથી પ્રભાવિત
Source: News18 Gujarati