રાજકોટમાં હોસ્ટેલ્સમાં ફૂડ ચેકિંગ, ૬૦ કિલો વાસી ખાજલી નાશ

રાજકોટમાં હોસ્ટેલ્સમાં ફૂડ ચેકિંગ, ૬૦ કિલો વાસી ખાજલી નાશ

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચે શહેરની ખાનગી, ટ્રસ્ટ અને સરકારી હોસ્ટેલ્સના કિચનમાં ચેકિંગ કર્યું હતું. સમરસ, ગુરુકુળ, આરકેસી સહિતની હોસ્ટેલ્સમાંથી ખોરાકના નમૂના લેવાયા અને કેટલીકને નોટિસ તથા દંડ ફટકારાયો. પુષ્કરધામ રોડની દુકાનમાંથી ઉત્પાદન તારીખ વગરની ૬૦ કિલો ખાજલી નાશ કરાઈ અને રૂ.૧,૦૦૦ વસૂલાયા.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies