આજે 19 સપ્ટેમ્બર 2026, શનિવારે રાધા અષ્ટમીનું પવિત્ર પર્વ ઉજવાઈ રહ્યું છે. ભાદરવા શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ આવતા આ પર્વને રાધા રાણીના પ્રાગટ્ય દિવસ તરીકે મનાવાય છે. અષ્ટમી તિથિ 18 સપ્ટેમ્બરે બપોરે 1:02થી શરૂ થઈ 19 સપ્ટેમ્બરે બપોરે 3:28 સુધી રહેશે. પૂજાનો શુભ મુહૂર્ત સવારે 11:01થી બપોરે 1:28 સુધીનો છે.
આજે રાધા અષ્ટમીનું પર્વ, જાણો પૂજાનો શુભ સમય
Source: VTV Gujarati