મોરબીના ખેડૂતોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં રજૂઆત કરી

મોરબીના ખેડૂતોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં રજૂઆત કરી

મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતોએ હાઇ ટેન્શન વીજલાઇન વિરોધી આંદોલનના ભાગરૂપે 17 સપ્ટેમ્બરે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની ઓફિસે પહોંચીને તેમની માંગણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવાની માંગ કરી. 9 જૂનથી ચાલી રહેલા આંદોલનમાં પહેલી વખત ખેડૂતોએ પાટીદાર સંસ્થાની મદદ માંગી છે. ફાઉન્ડેશને હાલ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies