અમેરિકન સંસદે રશિયા પાસેથી ઑઇલ અને ગૅસ ખરીદતા દેશો પર 100% સુધી ટેરિફ લગાવવાનું બિલ પસાર કર્યું છે, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી છે. ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ઊર્જા સુરક્ષા ભારતીયો માટે સર્વોપરી છે. ભારત અને ચીન રશિયન ઑઇલ-ગૅસના સૌથી મોટા ખરીદદારો છે.
અમેરિકાના 100% ટેરિફ બિલ પર ભારતની સંતુલિત પ્રતિક્રિયા
Source: BBC Gujarati