અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન સામેના પ્રતિબંધો કડક બનાવતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. આ કાયદો રશિયન તેલ-ગેસના મોટા ખરીદદારો પર 100% સુધીના ટેરિફ લાદવાની સત્તા આપે છે. ભારત અને ચીન જેવા દેશો પર અસરની શક્યતા છે, પરંતુ ટેરિફ દર અને કયા દેશો સામે લાગુ કરવો તે અંગે અંતિમ નિર્ણય ટ્રમ્પ પ્રશાસન લેશે.
ટ્રમ્પે રશિયા-ઈરાન પ્રતિબંધ કાયદા પર હસ્તાક્ષર કર્યા
Source: Mantavya News