ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મોરબીના માળિયામાં સૌથી વધુ 5.16 ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ તથા અમદાવાદ-ગાંધીનગર સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવ થયું છે અને અંડરપાસ બંધ થતાં વાહનચાલકોને હાલાકી પડી છે.

Source: Gujarati Jagran

More in Top Stories

Read the live feed on ZapIndies