31 ઓક્ટોબર, 2026ના રોજ ગુરુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનું ભ્રમણ જૂન 2027ના અંત સુધી ચાલશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ ગોચર પાંચ રાશિઓ માટે કારકિર્દી, સંપત્તિ અને આર્થિક બાબતોમાં લાભદાયક સાબિત થઈ શકે છે. મઘા નક્ષત્રના સ્વામી કેતુ છે, અને ગુરુને જ્ઞાન, વિસ્તાર અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.
ગુરુ 31 ઓક્ટોબરે મઘા નક્ષત્રમાં પ્રવેશશે, 5 રાશિઓને લાભ
Source: VTV Gujarati