ભાવનગરની ભીલી ભેંસને રૂ. ૯,૯૯,૯૯૯ની ઓફર, પશુપાલકે વેચવાની ના પાડી

ભાવનગરની ભીલી ભેંસને રૂ. ૯,૯૯,૯૯૯ની ઓફર, પશુપાલકે વેચવાની ના પાડી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામની જાફરાબાદી જાતિની 'ભીલી' ભેંસે તરણેતર મેળામાં પશુપ્રદર્શન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. માત્ર ૨ વર્ષ ૯ મહિનાની આ ભેંસે ઊંચાઈ, શિંગ, રંગ, વજન સહિતના માપદંડોમાં અન્ય ભેંસોને પાછળ રાખીને વિજય મેળવ્યો હતો. પશુપાલક ખાટાભાઈ સવજીભાઈ બારૈયાને રૂ. ૫૦,૦૦૦નું ઇનામ મળ્યું હતું, પરંતુ ભેંસ માટે રૂ. ૯,૯૯,૯૯૯ની ઓફર આવવા છતાં તેમણે ભીલીને વેચવાનો ઇનકાર કર્યો હતો.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies