ખેડા જિલ્લામાં વરસાદ, ખરીફ પાકને લાભ

ખેડા જિલ્લામાં વરસાદ, ખરીફ પાકને લાભ

ખેડા જિલ્લામાં નડિયાદ, મહેમદાવાદ અને કમળા, ડભાણ, ઉત્તરસંડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય બફારા બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ડાંગર સહિતના ખરીફ પાકોને પણ આ વરસાદથી ફાયદો થશે તેવી આશા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies