જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ કર્મચારીઓ સામૂહિક રજા પર, કામગીરી ઠપ્પ

જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ કર્મચારીઓ સામૂહિક રજા પર, કામગીરી ઠપ્પ

જામનગરમાં આઇએલઆર કચેરીના વર્ગ-૩ના ૬૭ કર્મચારીઓએ પડતર ગ્રેડ-પેની માંગણી સાથે સામૂહિક રજા પાડી હતી, જેથી જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, રી-સર્વે સહિતની કામગીરી ઠપ્પ થઈ. સરકાર અને વડી કચેરી તરફથી નિર્ણય ન આવતાં કર્મચારીઓએ સોમવારથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી ઉચ્ચારી છે, જેથી અરજદારો અને ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies