ગુજ્જુ લવ ગુરુના પરિવારને સાંસદ ગેનીબેન ઠાકોરની મુલાકાત

ગુજ્જુ લવ ગુરુના પરિવારને સાંસદ ગેનીબેન ઠાકોરની મુલાકાત

ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે 'ગુજ્જુ લવ ગુરુ'ના અકસ્માતમાં નિધન બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે સુઈગામ ખાતે તેમના પરિવારને મળી સાંત્વના આપી. તેમણે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી. સમાજે પણ બાળકોના ઘડતર માટે આગળ આવવું જોઈએ તેવી અપીલ કરી.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies