જામનગરમાં જાહેરમાં કચરો ફેંકનારા પર દંડની કાર્યવાહી

જામનગરમાં જાહેરમાં કચરો ફેંકનારા પર દંડની કાર્યવાહી

જામનગર મનપાએ જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનમાં કચરો ન આપતા, ખુલ્લા પ્લોટ કે જાહેર સ્થળે કચરો ફેંકનારાઓના ફોટા પાડી દંડ વસૂલવામાં આવશે. આ કાર્યવાહી સોશિયલ મીડિયા અને અખબારોમાં પ્રસિદ્ધ કરાશે. શહેરમાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય જાળવવા આ પગલું લેવાયું છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies