રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે IIT રૂરકીના દીક્ષાંત સમારોહમાં પોતાની કારકિર્દીનો મુશ્કેલ કિસ્સો શેર કર્યો. યુવા IPS અધિકારી તરીકે સિક્કિમમાં તૈનાતી દરમિયાન તેમની ગુપ્ત ટીમ ચીનની કસ્ટડીમાં ફસાઈ ગઈ હતી. તપાસમાં સાબિત થયું કે હેડક્વાર્ટરના નકશામાં ભૂલ હતી, તેમનો કોઈ વાંક નહોતો. એક વૃદ્ધ તિબ્બતી શેરપાએ નકશો વાંચવાનો પાઠ આપ્યો.
અજીત ડોભાલે શેર કર્યો સૌથી મુશ્કેલ કિસ્સો, ટીમ ચીનની કસ્ટડીમાં ફસાઈ
Source: Gujarat First