જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધન, વૈભવ અને ભૌતિક સુખોના દાતા દૈત્યગુરુ શુક્ર 23 સપ્ટેમ્બરે અસ્ત થશે અને 37 દિવસ સુધી અસ્ત રહ્યા બાદ 30 ઓક્ટોબરે પુનઃ ઉદિત થશે. આ દરમિયાન 3 ઓક્ટોબરે શુક્ર વક્રી થશે. જ્યોતિષીઓના મતે આ ખગોળીય સ્થિતિ વૃષભ, મિથુન, તુલા અને એક વધુ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થશે.
23 સપ્ટેમ્બરથી શુક્ર અસ્ત, 4 રાશિઓ માટે સુવર્ણ કાળ
Source: VTV Gujarati