ડિપોર્ટેશનના ડર વચ્ચે અમેરિકામાં નવરાત્રીનો ઉત્સાહ યથાવત્

ડિપોર્ટેશનના ડર વચ્ચે અમેરિકામાં નવરાત્રીનો ઉત્સાહ યથાવત્

અમેરિકામાં ડિપોર્ટેશનની ધરપકડો વચ્ચે પણ ગુજરાતીઓએ નવરાત્રીની ઉજવણી શરૂ કરી છે. છેલ્લા ત્રણ મહિનાથી રોજ ૧૫૦૦-૧૭૦૦ લોકોની ધરપકડ થઈ રહી છે, જેમાં ઘણા ગુજરાતીઓ પણ સામેલ છે. ફ્લોરિડા જેવા રાજ્યોમાં લોકો ગરબા ઈવેન્ટ્સમાં જવાથી ડરી રહ્યા છે, પરંતુ મોટાભાગના ગુજરાતીઓએ ઉત્સાહ જાળવી રાખ્યો છે. ICEએ ગરબા ઈવેન્ટ્સ પર રેડ નથી કરી, પણ ટ્રાફિક સ્ટોપ દ્વારા ધરપકડ કરી રહી છે.

Source: I Am Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies