1976 બેચના મિત્રોનું 50 વર્ષ પછી સ્કૂલ રીયુનિયન વાયરલ

1976 બેચના મિત્રોનું 50 વર્ષ પછી સ્કૂલ રીયુનિયન વાયરલ

1976 બેચના મિત્રો લગભગ 50 વર્ષ પછી જૂની સ્કૂલે પહોંચ્યા અને ફરી વિદ્યાર્થી બન્યા. તેમણે ખભે દફતર, ગળામાં પાણીની બોટલ સાથે સ્કૂલના દિવસો યાદ કર્યા, જૂની રમતો રમી અને ટ્રેન ડાન્સ કર્યો. રાકેશ નાગરે શેર કરેલો આ ભાવનાત્મક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies