ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં છેલ્લા 6 મહિનામાં પહેલીવાર સૌથી મોટી જહાજ અવરજવર નોંધાઈ છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં 2,000થી વધુ કાર્ગો જહાજો સુરક્ષિત રીતે પસાર થયા અને 1 અબજ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ પહોંચાડાયું. ઈરાને એક ટેન્કર પર હુમલો કર્યો હોવા છતાં અમેરિકન નેવીએ માર્ગ સાફ રાખ્યો છે.
હોર્મુઝમાં 6 મહિનામાં પહેલીવાર વિક્રમી જહાજ અવરજવર
Source: News18 Gujarati