અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ, 30 લાખ ભક્તો ઉમટશે

અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ, 30 લાખ ભક્તો ઉમટશે

બનાસકાંઠાના અંબાજી ખાતે આજથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો છે, જે 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો ઉમટવાની શક્યતા છે. ભક્તોની સુરક્ષા માટે 5 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. અંબાજી અને ગબ્બરધામને રોશનીથી શણગારવામાં આવ્યા છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies