નવરાત્રિ પહેલા 'ગરબા પાર્ટનર ભાડે' પોસ્ટ વાયરલ, સાયબર ક્રાઈમની ચેતવણી

નવરાત્રિ પહેલા 'ગરબા પાર્ટનર ભાડે' પોસ્ટ વાયરલ, સાયબર ક્રાઈમની ચેતવણી

નવરાત્રિ પહેલા સોશિયલ મીડિયા પર 'ગરબા પાર્ટનર ભાડે' આપવાની પોસ્ટ વાયરલ થઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે લોકોને આવી અજાણી પોસ્ટથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર ક્રાઈમ એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે કેટલીક પોસ્ટ અસલી હતી, પરંતુ વાયરલ થયેલી ઘણી પોસ્ટ સાચી માની શકાય નહીં. હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Source: Gujarati Jagran

More in Crime

Read the live feed on ZapIndies