ઇન્ડોનેશિયન સ્કૂલમાં શિક્ષક પર જાતીય શોષણના આરોપ

ઇન્ડોનેશિયન સ્કૂલમાં શિક્ષક પર જાતીય શોષણના આરોપ

ઇન્ડોનેશિયાના લોમ્બોક ટાપુની એક ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલના આદરણીય વડા અહમદ ઈમાનુદ્દીન સુમાર પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ તેમની સામે પુરાવા એકત્ર કરીને અભિયાન શરૂ કર્યું છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીય આયોગે ઇસ્લામિક સ્કૂલોમાં જાતીય શોષણને રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે, પરંતુ કાનૂની નિષ્ણાતો કહે છે કે ઘણા કિસ્સા અદાલત સુધી પહોંચતા નથી.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies