ગુજરાતમાં 22થી 27 સપ્ટેમ્બર વરસાદની આગાહી

ગુજરાતમાં 22થી 27 સપ્ટેમ્બર વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર બન્યું છે, જે 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરથી ગુજરાતમાં 22થી 27 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 27 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેવાનું શરૂ થશે અને 5 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી વિદાય લેશે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies