ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ, 23થી 26 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા નહીં

ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ, 23થી 26 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા નહીં

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી ચોમાસાની તબક્કાવાર વિદાય શરૂ થઈ છે, જે સૌરાષ્ટ્ર અને કચ્છથી શરૂ થશે. 21 અને 22 સપ્ટેમ્બરે રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, 23થી 26 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies