ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, યલો એલર્ટ

ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, યલો એલર્ટ

ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સક્રિય લો-પ્રેશરની અસરથી 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 633.6 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 7 ટકા ઓછો છે.

Source: Aajkaal Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies