ગુજરાતના 93 તાલુકામાં વરસાદ, મહુવામાં 4.13 ઈંચ

ગુજરાતના 93 તાલુકામાં વરસાદ, મહુવામાં 4.13 ઈંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ અને ગોંડલમાં 3.62 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને સુરતમાં પણ મેઘમહેર થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી પડી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies