રાજકોટમાં ઉત્તરાખંડના નીપુણકુમાર મદન સીંગે દારૂના નશામાં કાર રેસિંગ ટ્રેકની જેમ ચલાવીને ગાયકવાડી વિસ્તારમાં લોકોને અડફેટે લીધા બાદ જંકશન ચોકી પાસે બે પોલીસકર્મીને ઠોકરે લીધા અને બાઇક 200 મીટર સુધી ઢસડી. પોલીસે કાર કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. સદભાગ્યે કોઈને ગંભીર ઈજા નથી.
રાજકોટમાં નશામાં કાર ચાલકે બે પોલીસકર્મીને અડફેટે લીધા
Source: VTV Gujarati