ગુજરાતમાં ફેન્સી નંબર પ્લેટ સામે ઝુંબેશ: 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન

ગુજરાતમાં ફેન્સી નંબર પ્લેટ સામે ઝુંબેશ: 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન

ગુજરાત પોલીસે નંબર પ્લેટ વગરના અને ચેડાં કરેલા વાહનો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરી છે. 1 થી 20 સપ્ટેમ્બર દરમિયાન 18,014 કેસ નોંધાયા અને 4,187 વાહનો ડિટેઇન કરાયા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ. 58.56 લાખનો દંડ વસૂલાયો. સુરતમાં 1,786, વડોદરામાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ થયા. પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલુ છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies