રાજકોટમાં બેકાબૂ ડીજે ટ્રકે આધેડનું મોત નિપજાવ્યું

રાજકોટમાં બેકાબૂ ડીજે ટ્રકે આધેડનું મોત નિપજાવ્યું

રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતા બેકાબૂ ડીજે ટ્રકે બે રીક્ષા અને બે-ત્રણ બાઈકને ટક્કર મારી. આ અકસ્માતમાં એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. પોલીસે ટ્રક ચાલકને પકડી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies