ચૂંટણી કમિશનરોમાં મતભેદના દાવા બાદ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ

ચૂંટણી કમિશનરોમાં મતભેદના દાવા બાદ જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ

ચૂંટણીપંચના બે સભ્યોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે 10 મહિનામાં 14 વાંધા નોંધાવ્યાના અહેવાલ બાદ વિપક્ષે રાજીનામાની માંગ કરી છે. સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ SIR પ્રક્રિયા, ફોર્મ 6માં ફેરફાર અને સૉફ્ટવેર નિયંત્રણ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. TMCએ મહાભિયોગની માંગ કરી છે, જ્યારે RJD અને કૉંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું છે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies