નવરાત્રિ દરમિયાન સંસદના વિશેષ સત્રની ચર્ચા

નવરાત્રિ દરમિયાન સંસદના વિશેષ સત્રની ચર્ચા

કેન્દ્ર સરકાર નવરાત્રિ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે, જેમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત કાયદાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 11થી 15 ઓક્ટોબર વચ્ચે સત્ર યોજવા અંગે વિચારણા થઈ શકે છે. સરકારે વિપક્ષી પક્ષોનો સંપર્ક કર્યો છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.

Source: Chitralekha Gujarati

More in Politics

Read the live feed on ZapIndies