ચૂંટણી પંચની આંતરિક કામગીરી અંગે અહેવાલ સામે આવતાં રાજકીય વિવાદ ગરમાયો છે. કોંગ્રેસે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર પર પંચને 'હાઇજેક' કરવાનો આરોપ લગાવ્યો છે. પંચે આરોપોને નકારીને કહ્યું કે SIR સહિત તમામ અંતિમ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી લેવાયા છે. આંતરિક નોંધોના આધારે સમગ્ર ચિત્ર રજૂ કરવું યોગ્ય નથી.
ચૂંટણી પંચ 'હાઇજેક' થયું? કોંગ્રેસના આરોપો પર ECIનો જવાબ
Source: Gujarat First