એશિયન ગેમ્સ 2026ના ચોથા દિવસે ભારતે વેઇટલિફ્ટિંગ, સોફ્ટ ટેનિસ, શૂટિંગ, બેડમિન્ટન અને વુશુમાં 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત 5 મેડલ જીત્યા. મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં સિલ્વર જીતીને 28 વર્ષનો મેડલ દુકાળ પૂરો કર્યો. જય મીનાએ સોફ્ટ ટેનિસમાં ભારતનો પ્રથમ મેડલ જીત્યો, જ્યારે શૂટિંગની સ્કીટ ટીમોએ બે બ્રોન્ઝ મેળવ્યા.
એશિયન ગેમ્સમાં ભારતને 5 મેડલ, વેઇટલિફ્ટિંગમાં 28 વર્ષનો દુકાળ પૂરો
Source: Chitralekha Gujarati